સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીમાં અંતિમ રાઉન્ડની ગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણાનો 6,550 મતોથી વિજય થયો છે. નવમા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશ રાણા કોંગ્રેસ કરતા 5138 મતથી આગળ હતા.

Copyright © 2023 News Views