SKM નેતા રાકેશ ટિકૈતે સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું કે, તમામ વેપારીઓ અને દુકાનદારોને બંધનું સમર્થન કરવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે, રસ્તા બંધ રહેશે, પરંતુ જો કોઈ ડૉક્ટર ક્લીનિક જવા માંગે છે તો જઈ શકે છે. એમ્બ્યુલન્સ, શાકભાજી અને દૂધના વાહનને છુટ છે. તેમણે કહ્યું કે, અમે બંધ દરમિયાન દિલ્હીની અંદર નહીં જઈએ. આ સામાન્ય લોકોનું આંદોલન છે. લોકોને એક દિવસની રજા જોઈએ અને ચાર વાગ્યા બાદ જ ઘરથી બહાર નીકળવું જોઈએ.