Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિજયા દશમીના પ્રસંગે મંગળવારે નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં RSS પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રની પૂજા કરી હતી. સ્વયંસેવકોએ પંથ સંચાલન કર્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે HCLના સંસ્થાપક શિવ નાડર અને મહારાષ્ટ્રન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન ભાગવતે કહ્યું કે "અનુચ્છેદ 370 હટાવીને સરકારે સાબિત કર્યું કે આ કઠોર નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધ છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ