ફેબુ્રઆરીના અંતે લૉન્ચ થનારા ઉપગ્રહ સતીષ ધવન સેટેલાઈટ (એસડીસેટ) સાથે ભગવદ્ ગીતા, વડા પ્રધાન મોદીનો ફોટો અને દેશના 25 હજાર નાગરિકોના નામો મોકલાશે. આ ઉપગ્રહ ઈસરો દ્વારા નહીં પરંતુ સ્પેસકિડ્સ ઈન્ડિયા નામના સંગઠન દ્વારા વિકસાવાયો છે.
સેટેલાઈટ નેનો પ્રકારનો એટલે કે નાનાકડો છે. ટેકનોલોજીકલ મહાવરા માટે જ આ ઉપગ્રહ તૈયાર કરાયો છે. અવકાશ વિજ્ઞાનમાં લોકો-વિદ્યાર્થી રસ લેતા થાય એટલા માટે સ્પેસક્રાફ્ટ સાથે નામ મોકલવાની જૂની પરંપરા છે. નાસાએ તો મંગળ પર પણ આ રીતે નામ મોકલ્યા છે.