આઈસીસીની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે જેમાં ટોચની આઠ ટીમો ભાગ લઈ રહી છે. ગત ચેમ્પિયન ભારત પર ટાઇટલ જાળવી રાખવાનું દબાણ રહેશે જ્યારે યજમાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને પણ જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. ઇંગ્લેન્ડની ટીમનો દેખાવ છેલ્લા બે વર્ષમાં ઘણો સારો રહ્યો છે. એક સમયે ઇંગ્લેન્ડને વન-ડેની નબળી ટીમ માનવામાં આવતી હતી પરંતુ જે રીતે ટીમમાં સુધારો થયો છે તે જોતાં આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની દાવેદાર માનવમાં આવી રહી છે.