અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક સાથે 20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી. જોકે વાહનોને ભારે નુકશાન પહોંચ્યુ છે.
આટલા વર્ષોમાં પહેલી વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં છે. જ્યાં 10 મીટરની પણ વિઝિબિલિટી ન હતી. જેના કારણે ઓવર ટેકીંગ લેન પર ચાલતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.