સ્ટુડન્ટ્સની આંખોનો આત્મવિશ્વાસ બતાવી રહ્યો છે કે, દેશ સુરક્ષિત હાથોમાં છે. પીએમ મોદીએ મેક ઈન ઈન્ડીયાના ગોલ સાથે નેશનલ ઈકોનોમીને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું સપનું જોયું છે. બેટર ફૂડ, બેટર લાઈવલીહુડ, બેટર હેલ્થ, બેટર ઈન્ફાસ્ટ્રક્ચર નવા ભારતમાં હશે તેવું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં 7મો પદવીદાન સમારોહ યોજાયો હતો તે પ્રસંગે આ શબ્દો કહ્યા હતા.
દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગરમાં 7મો પદવીદાન સમારોહ જેમાં 1042 જેટલા યુવાન તેજસ્વી વિદ્યાર્થીઓને ડિગ્રી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું હું જ્યારે પણ ગુજરાત આવુ છું ત્યારે મારું ગુજરાતી હોવાનું ગૌરવ વધે છે. ગુજરાતે હંમેશા દેશને એક અલગ ઓળખ આપી છે. દેશ માટે ગુજરાતની આ સંસ્થા આદર્શ બને છે.
તેમણે વિદ્યાર્થીઓનો સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે ઇન્ડિયા કેન એન્ડ ઇન્ડિયા તમારી જનરેશન પૂરું કરશે અને મોબાઈલ ડેટા કન્ઝપ્શનમાં દુનિયામાં નંબર વન છીએ તેવું પણ કહ્યું હતું. તેઓ વધુ જે કહ્યું જે દરેક યુવાધન ઉપયોગી થાય તેવી બાબત છે. જેમાં કહ્યું હતું આજે તમે મહાન સંસ્થાના પરિસરમાંથી બહાર નીકળો છો ત્યારે આટલું યાદ રાખવું જોઈએ કે તમારી સાથે એક સંકલ્પ કરો અને તેને તમે જીવનભર સાચવો. વધુમાં તેઓ કહ્યું હતું કે દરરોજ વધુ સારા થવા અને વધુ સારા બનવા માટે તમારા પ્રયત્નો કરવા જોઈએ. તમને જોયેલા સપનાને પૂર્ણ કરવા માટે પૂરતી તકો બનાવો તેવું પણ કહ્યું હતું
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી. ડી. રાજગોપાલન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સિદ્ધિઓ માટે શિક્ષક વિદ્યાર્થીઓને મેડલ પણ આપવામાં આવ્યા હતા.