વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ શો પહેલા ટ્વીટ કર્યું હતું કે બેંગલુરુએ શરૂઆતથી જ ભાજપને સમર્થન આપ્યું છે. બેંગલુરુ અને ભાજપ વચ્ચે જૂનો અને મજબૂત સંબંધ છે. આ શહેરે તેના પ્રારંભિક સંઘર્ષના દિવસોથી પાર્ટીને ટેકો આપ્યો છે. તેઓ આજે સવારે 10 વાગે રોડ શો કરવાના છે.