પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સત્તા મેળવવાની હેટ્રિક તરફ જઈ રહ્યા છે.મમતા બેનરજીની પાર્ટી હાલમાં 200 કરતા વધારે બેઠકો પર આગળ છે.
બંગાળમાં મમતા બેનરજીની વ્હીલચેર પીએમ મોદીની 20 રેલીઓ પર ભારે પડી ગઈ છે તેવુ પરિણામો દર્શાવી રહ્યા છે.મમતા બેનરજીને ચૂંટણી પ્રચાર દરમિયાન પગમાં થયેલી ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.એ પછી પગમાં પ્લાસ્ટર સાથે વ્હીલચેર પર બેસીને મમતાએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કર્યો હતો.એવુ લાગે છે કે, મમતા બેનરજીને લોકોની જબરદસ્ત સહાનૂભુતિ મળી છે.