પશ્ચિમ બંગાળમાં જે રીતે મમતા બેનરજીએ ભાજપની તમામ ચૂંટણી મશિનરીને એકલા હાથે પરાસ્ત કરી છે તે જોઈને ખુદ ભાજપ પણ સ્તબ્ધ છે.
ભાજપે પોતાનુ કદ વધાર્યુ છે પણ ભાજપના નેતાઓને એવી આશા નહોતી કે પાર્ટી 100 બેઠકોની અંદર સમેટાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે.ઉલટાનુ ભાજપને લાગતુ હતુ કે આ વખતે બંગાળમાં પાર્ટી સત્તા મેળવશે.જોકે મમતા બેનરજીએ ચાર એમ ફેક્ટરના સહારે જીત મેળવી હોય તેમ લાગી રહ્યુ છે.
જેમ કે મતુઆ સમુદાયની બંગાળમાં બે કરોડની વસતી છે.ચૂંટણી પહેલા પીએમ મોદી બાંગ્લાદેશ ગયા હતા અને મતુઆ સમુદાયના મંદિરમાં પૂજા કરવા માટે પણ ગયા હતા.જોકે એવુ લાગે છે કે, આ સમુદાયે ભાજપને મત આપ્યા નથી અને મમતા બેનરજી પર ભરોસો મુક્યો છે.