Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ના ત્રીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. તેમાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 30 નેતાઓના નામ સામેલ છે. આ તબક્કાના લિસ્ટમાં કોંગ્રેસના નારાજ 23 નેતાઓમાંથી માત્ર મનીષ તિવારીને સ્થાન મળ્યું છે. જ્યારે ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને રાજ બબ્બર જેવા નેતાઓને દૂર રાખવામાં આવ્યા છે. 
કોંગ્રેસના આ લિસ્ટમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેષ બધેલ, અધીર રંજન ચૌધરી, બીકે હરિપ્રસાદ, સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા, જતિન પ્રસાદ, સુબોધકાંત સહાય, મનીષ તિવારી, આરપીએન સિંહ, નવજોત સિંહ સિદ્ધૂ, અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. 
કોણ છે G-23
કોંગ્રેસના નારાજ નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મિલિંદ દેવડા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, મનીષ તિવારી, વીરપ્પા મોઇલી, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, જિતિન પ્રસાદ, રેણુકા ચૌધરી, વિવેક તન્ખા, મુકુલ વાસનિક, અરવિંદર સિંહ લવલી જેવા નેતાઓના નામ સામેલ છે. તેમને જી20 કહેવામાં આવે છે. આ વખતે લિસ્ટમાં મનીષ તિવારીને સ્થાન મળ્યું છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ