-
પ.બંગાળના તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) સરકારના મુખ્યમંત્રી અને ભાજપના કટ્ટર રાજકીય વિરોધી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને પોતાના પક્ષના કાર્યકરો અને રાજકીય પક્ષોને ખાસ કરીને ભાજપને સંદેશો આપ્યો છે કે તેઓ બંગાળમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક જીતવા નહીં દે. ભાજપના હથકંડા અમે બંગાળમાં ચાલવા નહીં દઇએ.