પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નવા વિવાદમાં ફસાઈ ગયા છે. વાસ્તવમાં મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ હૉલમાં બેસીને જ રાષ્ટ્રગાન ગાયુ જેના કારણે તેમની સામે કેસ નોંધાઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ મમતા બેનર્જી સામે આ કેસ નોંધાવ્યો છે. ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેનર્જીએ રાષ્ટ્રગાનનુ અપમાન કર્યુ છે.