પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જ્યંતી ઉપર રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગણી કરી છે. આ માટે બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પોતાના પત્રમાં બંગાળના મુખ્યમંત્રીએ માંગણી કરી છે કે નેતાજીની સાથે શું થયું, એ જાણવા માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા ભરે અને આ મામલાને સાર્વજનિક કરે.