પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસામાં વધુ એક ભાજપ નેતાનો ભોગ લેવાયો છે.
ભાજપના બંગાળના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે, ઉત્તર દિનાજપુર વિસ્તારમાં હુમલાખોરોએ પાર્ટીના યુવા મોરચાના નેતા મિથુન ઘોષની ગોળી મારીને હત્યા કરી છે અને માટે તૃણમુલ કોંગ્રેસ જવાબદાર છે.