પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ શુક્રવારે મોટી કાર્યવાહી કરી જ્યાં મંત્રી પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં ઈડીએ અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. જેની તસ્વીર પણ તપાસ એજન્સીએ જાહેર કરી હતી. જેમાં 2000 અને 500ની નોટો જાણે નોટોનો પહાડ હોય તેમ જોવા મળી રહી હતી.