હેલ્થ સેક્ટરના જાણકારોનું માનીએ તો તરબૂચના કાળા અને સફેદ બંને પ્રકારના બીજ ખાવા માટે સેફ હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ અને તાંબા જેવા ઘણા પોષકતત્વો હોય છે. તરબૂચના બીજ ગળી જવા માટે સો ટકા સેફ છે. તરબૂચના બીજ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમને સારી રીતે ચાવીને ખાવા જોઈએ, જેથી આપણું શરીર આ પોષક તત્વોને મેળવી શકે.