ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ બહાર પાડી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ ધો.10, ધો.12 સાયન્સની પરીક્ષા 28મી માર્ચ 2022થી 12મી એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો છે જેના આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયારીને આખરી ઓપ આપી શકશે
ધો.12 સાયન્સની પરીક્ષઆની શરૂઆત 28-3-2022 માર્ચથી થશે પ્રથમ પેપર ફિઝિક્સનું છે 12 સાયન્સની પરીક્ષાનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધીનો છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 8મી એપ્રિલે સુધી યોજાશે.દરેક પેપર વચ્ચે બે દિવસ જેટલો ગેપ મળશે.
બોર્ડમાં SSCEની પરીક્ષા તારીખ 28-3-2022થી લઈને 9-4-2022 સુધી યોજાશે. આ પરીક્ષાનું ટાઇમ ટેબલ અહીંયા છે. પરીક્ષાનો સમય સવારે 10-1-15 સુધી છે. પહેલું પેપેર સોમવારે 28મી માર્ચે ભાષાનું છે.