સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પોતે જ ઘેરાઇ ગયા હતા. રાહુલ ગાંધીના ટ્વીટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કરતાં લખ્યું કે, ‘આદરણીય બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાને.’ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હતા જેમણે સેનામાં મહિલાઓ માટેના સ્થાયી કમિશનની વાત કહી હતી. જેમાં લૈંગિક ન્યાય સુનિશ્ચિત કરવામાં આવી. ટ્વીટ કરતાં પહેલા ટીમને કહો ચેક કરે.