ટોચની અભિનેત્રી વિદ્યા બાલનને કૂટણખાનાની માલિકણના રોલમાં રજૂ કરતી શ્રીજીત મુખરજીની ફિલ્મ બેગમજાન સાથેના કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના વલણથી શ્રીજીત અને નિર્માતા મહેશ ભટ્ટને આશ્ચર્ય થયુ હતું.તાજેતરના ભૂતકાળમાં એક કરતાં વધુ ફિલ્મ સર્જકોએ સેન્સર બોર્ડના કેટલાક નિર્ણય અંગે હોબાળો મચાવ્યો હતો કે સાલા જેવા સાવ નિર્દોષ અપશબ્દ સામે પણ સેન્સર બોર્ડે કડક વલણ દાખવ્યં હતું. એથી ઊલટું મહેશ ભટ્ટ અને શ્રીજીત મુખરજી કહે છે કે અમને તો સેન્સર બોર્ડનો સુખદ અનુભવ થયો.