મુસ્લિમ મહિલાઓના લગ્નને સંરક્ષણ આપવાના હેતુથી કેન્દ્રીની મોદી સરકારે ફરી એક વાર ત્રિપલ તલાક બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સંસદના બજેટ સત્રમાં શુક્રવારના એજન્ડામાં ત્રિપલ તલાક બિલ લાવવામાં આવ્યું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલ રજૂ કર્યુ તે પહેલાં કોંગ્રેસે તેનો વરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એનડીએના સહયોગી નીતિશ કુમાર અગાઉ આ બિલનો વિરોધ કરી ચુક્યા છે. દરમિયાન લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં બિલના સમર્થનમાં 186 વોટ પડ્યાં હતા જ્યારે તેના વિરોધમાં 74 વોટ પડ્યા હતા.