પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટ (LPG Pipeline Project)ના એક ખંડ અને બે બોટલિંગ પ્લાન્ટ્સનું ઉદ્ધાટન કર્યું. આ પ્રોજેક્ટ્સમાં પારાદીપ-હલ્દીયા-દુર્ગાપુર પાઈપલાઈન પ્રોજેક્ટનું દુર્ગાપુર-બાંકા ખંડ અને બાંકા તથા ચંપારણ જિલ્લામાં બે એલપીજી બોટલિંગ પ્રોજેક્ટ્સ સામેલ છે.
પ્રધાનમંત્રીએ આ અવસરે કહ્યું કે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટથી બિહારમાં ફર્ટિલાઈઝર, વીજળી, અને સ્ટીલ ક્ષેત્રના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને સીએનજી આધારિત સ્વચ્છ ટ્રાફિક પ્રણાલીનો પણ લાભ થશે અને રોજગારની નવી તકો પેદા થશે.