દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા દરેક કદાવર પક્ષો પોતાની રીતે પાર્ટી પ્રચાર કરી રહ્યા છે. વર્તમાન એનડીએ મોદી સરકારને હરાવવા વિપક્ષી દળો એક સાથે આવીને ઈન્ડિયા એલાયન્સ બનાવ્યું છે. પરંતુ ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કરી દીધું છે.
સમાજવાદી પાર્ટીએ પોતાના 16 ઉમેદવાર કઈ જગ્યાએથી ચૂંટણી લડશે તેનું લિસ્ટ જાહેર કર્યું છે.
ક્યા ઉમેદવારને ટિકિટ ક્યાંથી મળી?
સંભલથી શફીકર રહેમાન બર્ક
ફિરોઝાબાદથી અક્ષય યાદવ
મૈનપુરીથી ડિમ્પલ યાદવ
ઇટાહથી દેવેશ શાક્ય
બદાઉનથી ધર્મેન્દ્ર યાદવ
ખીરીથી ઉત્કર્ષ વર્મા
ધૌરહરાથી આનંદ ભદૌરિયા
ઉન્નાવથી અનુ ટંડન
લખનૌથી રવિદાસ મેહરોત્રા
ફર્રુખાબાદના નવલ કિશોર શાક્ય
અકબરપુરથી રાજારામપાલ
બાંદાથી શિવશંકરસિંહ પટેલ
ફૈઝાબાદથી અવધેશ પ્રસાદ
આંબેડકર નગરના લાલજી વર્મા
બસ્તીથી રામ પ્રસાદ ચૌધરી
ગોરખપુરથી કાજલ નિષાદ