આર્થિક વિષયો પર નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) આજે પ્રેસ કોન્ફરેંસ કરશે. નિર્મલા સીતારમણ દ્વારા આ પ્રેસ કોન્ફરેન્સ જીએસટી કાઉન્સિલની બેઠકથી ઠીક પહેલા થઇ છે. જીએસટી કાઉન્સીલની બેઠક આજે સાંજે 4 થી 6 વાગે થવાની છે. આજની આ પ્રેસ કોન્ફેંસની શરૂઆતમાં નાણા મંત્રીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં માંગ વધતા કેટલાક પ્રોત્સાહની જાહેરાત કરશે. તેમણે જણાવ્યું કે આ પ્રસ્તાવોને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. જેથી માંગ વધારી શકાય.
આ સિવાય અન્ય જાહેરાતો દ્વારા જીડીપી વધારવા પર પણ જોર આપવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે કોવિડ 19ના કારણે અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ગરીબ અને નબળા વર્ગની જરૂરિયાતોને આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સપ્લાય પર દબાણ ઓછો થયો છે પણ માંગ હજી પણ પ્રભાવિત છે. કંજ્યૂમર ખર્ચને વધારવા માટે સરકારની તરફથી બે કમ્પોનેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા LTC કેશ વાઉચર સ્કીમ છે. સાથે બીજી સ્પેશલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ પણ છે. આ સિવાય અન્ય જાહેરાત પૂંજીગત વ્યય સંબંધિત છે.