અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે બિયર બનાવતી એક કંપનીમાં ફાયરિંથ થયું છે. આ ફાયરિંગમાં અત્યાર સુધી 7 લોકોનાં મોત થવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ કરનારા શખ્સે યૂનિટમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું. આ ઘટના મેવોકી શહેરમાં દુનિયાની સૌથી મોટી બિયર કંપની પૈકીની એક મોલસન કૂર્સ ના કેમ્પસમાં બની છે. મેવોકીના મેયરનો દાવો છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના હોઈ શકે છે.