પીએમ મોદી આજે ઋષિકેશની મુલાકાતે છે અને અહીંની એમ્સ હોસ્પિટલ ખાતેથી તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોમાં સ્થપાયેલા 35 પ્રેશર સ્વિંગ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, નવરાત્રીનુ પાવન પર્વ આજથી શરૂ થાય છે. આજના દિવસે હિમાચલની ધરતીને પ્રણામ કરવા મળ્યા છે તે સૌભાગ્યની વાત છે. ઉત્તરાખંડની દિવ્ય ધરતીએ મારા જેવા ઘણા લોકોની જીવનધારા બદલવામાં ભૂમિકા અદા કરી છે. આ ધરતી સાથે મારો કર્મનો, સત્વનો અને તત્વનો નાતો છે. આજથી 20 વર્ષ પહેલા મને જનતાની સેવા કરવાની નવી જવાબદારી ગુજરાતના સીએમ તરીકે મળી હતી.