મેસેજિંગ એપ વોટ્સએપ પર હેકર્સ લગાતાર હુમલો કરતાં રહે છે અને ડેટા ચોરી માટે નવાં નવા રસ્તાઓ કાઢી લે છે. ત્યારે વોટ્સએપમાં ઓડિયો ફાઈલ દ્વારા ફેલાતો નવો વાઇરસ જોવા મળ્યો છે. પાછલાં દિવસોમાં અજાણયા વિડીયો કોલ દ્વારા હેકિંગ કરવામાંઆ આવતી હતી. હવે એમપી 4 ફાઈલ દ્વારા વોટ્સએપમાં એટેક કરવામાં આવે છે. જે બાદ કંપની દ્વારા વોટ્સએપને અપડેટ કરવા સલાહ આપવામાં આવી.