એશિયન ક્રિકેટ કાઉન્સિલ માં હવે ભારતનો દબદબો જોવા મળશે. હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બની ગયા છે. જય શાહે નઝમુલ હસનની જગ્યા લીધી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહને શનિવારે સર્વસંમત્તિથી એશિયન ક્રિકેટ પરિષદ (ACC) ના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. શાહ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ નઝમુલ હસન પાપોનનું સ્થાન લેશે.