પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેમને કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ પહેલા હળવો હાર્ટ અટેક આવ્યા બાદ સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.