બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી ને કોલકાતાની વૂડલેન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે તેમને હાર્ટ અટેક આવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની હાલ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે, તેમને એન્જિયોપ્લાસ્ટી માંથી પસાર થવું પડશે.