બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ફોર ક્રિકેટ (બીસીસીઆઇ) ની પ્રવૃત્તિઓ કમર્શિયલ છે અને તેને કર્મચારી રાજ્ય વીમા ધારો (ઈએસઆઇ એક્ટ) લાગુ કરવાના હેતુસર 'દુકાન' કહી શકાય તેમ એક મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ. સુપ્રીમે વધુમાં ઉમેર્યું કે, અગાઉ ઈએસઆઇ કોર્ટ અને હાઈકોર્ટે પણ ઇએસઆઇ ધારાને લાગુ કરવા માટે બીસીસીઆઇને 'દુકાન' તરીકે માન્યું હતુ, તેમાં કોઈ ભુલ નથી.