કોરોના કહેર વચ્ચે બહુમતી નાગરિકોના રોષ છતાં ગત ૯ એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલને આખરે કોરોનાનું ગ્રહણ નડયું છે. છેલ્લા બે દિવસમાં ત્રણ ટીમના ચાર ખેલાડીઓ અને એક અન્ય ટીમના બોલિંગ કોચનો રીપોર્ટ પોઝિટિવ આવતા આઈપીએલની તમામ ટીમના કેમ્પમાં ભય અને ફફડાટનું મોજું ફરી વળ્યું હતું. આખરે નાછૂટકે ભારતીય ક્રિકેટ બોર્ડની આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આઈપીએલ અધવચ્ચેથી રદ કરવાનો નિર્ણય લેતા કડવો ઘૂંટ પીધો હતો.