BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) રવિવારે મુંબઈમાં યોજાઈ. જેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારવામાં આવી શકે. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે.
જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને ઓક્ટોબર 2019માં અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમનો 9 મહિનાનો કાર્યકાળ આગામી વર્ષે જુલાઈમાં ખતમ થઇ રહ્યો છે. પ્રસ્તાવને મંજૂરી બાદ તેમનો કાર્યકાળ 2024 સુધી વધી શકે છે.