કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાએ રાજીનામુ આપી દીધુ છે. જેને પગલે હવે એવા અહેવાલો છે કે રાજ્યના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બની શકે છે. બોમ્મઇ હાલ કર્ણાટકના ગૃહ મંત્રી છે, હાલમાં જ ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં યેદિયુરપ્પાએ બોમ્મઇના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેને સ્વીકારી લેવામાં આવ્યો છે.
કાર્યવાહક મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ બોમ્મઇના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેને કરજોલ અશોક ઇશ્વરપ્પા અને બધા જ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જે બાદ કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાને બોમ્મઇને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા હોવાની જાહેરાત કરી હતી.