ઉનાળા દરમ્યાન શ્રમજીવીઓ કે જેમની પાસે પગમાં પહેરવા માટેના પગરખા પણ નથી હોતા અને ખુલ્લા પગે મજૂરી કરતા હોય છે. આવા લોકોના પગમાં પગરખા પહેરાવાનું અભિયાન વડોદરાના 'આઓ દીપ જલાયે' ગ્રુપે હાથ ધર્યુ છે. ઉનાળા દરમિયાન કુલ ૫૦,૦૦૦ જોડી બુટ-ચંપલ ગરીબો, શ્રમજીવીઓના પગમાં પહેરાવાનો લક્ષ્યાંક આ ગ્રુપનો છે. અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ જોડીનું કલેક્શન થયુ છે જેમાંથી ૨૬,૦૦૦ જોડી ગરીબો, શ્રમજીવીઓમાં વિતરણ પણ કરી દેવાયુ છે.