બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઈન્ડિયાએ રિપબ્લિટ નેટવર્ક દ્વારા ગુપ્ત માહિતીને જાહેરવા અને તે અંગે ખોટી રજૂઆત કરવા માટે ન્યૂઝ ચેનલ રિપબ્લિક નેટવર્કની નીંદા કરી છે. અત્યારે નકલી ટીઆરપી મામલે તપાસ ચાલી રહી છે. સંસ્થાએ રવિવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે, બીએઆરસી ઇન્ડિયાએ ચાલી રહેલી તપાસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી અને તે કાયદા અમલીકરણ એજન્સીને જરૂરી સહાય પૂરી પાડે છે.
રિપબ્લિક ટીવી દ્વારા ખાનગી જાણાકરી આપવા અને ખોટી રીતે રજૂઆત કરવા અંગે બાર્ક ઈન્ડિયા ખૂબ નિરાશ છે. બાર્કે વધુમાં જણાવ્યું કે હજી તેમણે તપાસ અંગે કોઈ કમેન્ટ કરી નથી. બાર્ક ઈન્ડિયાના પોતાના અધિાકરોને ધ્યાનમાં રાખીને કોઈ પૂર્વાગ્રહ વગર રિપબ્લિક નેટવર્કની આ હરકતો ઉપર ચિંતા વ્યક્ત કરી છે.