Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઉત્તરપ્રદેશના આગ્રામાં હવે ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વડાપ્રધાન બનાવવાની માંગ સાથેના નવા બેનરો લાગ્યા છે જેમાં યોગી ફોર પીએમ એવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. નવનિર્માણ સેના દ્વારા લગાવાયેલા આ બેનર-હોર્ડિંગ્સે લોકોનું, ભાજપનું અને મિડિયાનું ધ્યાન ખેંચ્યું છે. બેનરમાં યોગીને ત્રેતા યુગમાં ભાગવાનશ્રી રામ અવતારી હતા એમ કળિયુગમાં યોગી અવતારી છે, એમ પણ ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે આ અગાઉ મંત્રી નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની એક માંગ મહારાષ્ટ્રમાંથી થઇ હતી. હવે યુપીમાં યોગીને જીએમ બનાવવાની માંગ થઇ રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ