ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના થરામાં સરકારી હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે એક બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બાળકીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો હોસ્પિટલ આગળ ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી ડોક્ટર સામે ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા કર્યો હતો.