બેન્કો તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવતાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન માટે આધાર સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ ચાલુ રાખી શકશે તેવી સ્પષ્ટતા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) દ્વારા કરવામાં આવી છે. આવા બેન્કિંગ વ્યવહારોમાં બેન્કોમાં મુકાતી ડિપોઝિટ્સ, પૈસાનો ઉપાડ કે બેલેન્સ ઇન્કવાયરી જેવા વ્યવહારોને પણ સમાવી લેવાશે, કારણ કે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો એક ભાગ છે.