કોરોનાની બીજી લહેરથી અસર પામેલા નાના ઉદ્યોગો તથા લોકોને ટેકો પૂરો પાડવા લોન રિસ્ટ્રકચરિંગ સહિત વિવિધ પગલાંની રિઝર્વ બેન્કે બુધવારે જાહેરાત કરી હતી. દેશમાં કોરોના દરદીઓની સંભાળમાં ઝડપ લાવવા આરોગ્ય સંભાળ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને તાત્કાલિક લિક્વિડિટી પૂરી પાડવા રિઝર્વ બેન્કે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ઓન-ટેપ વિન્ડો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે એમ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે અચાનક જ બોલાવેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.