પ. બંગાળના કૂચબિહાર જિલ્લામાં BSF સાથે અથડામણમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર બે બાંગ્લાદેશ તસ્કરોના મોત થઈ ગયા. ભારતીય સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના જણાવ્યા મુજબ શુક્રવારની સવારે લગભગ 3 વાગે તસ્કરોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે તેમને રોકવાની કોશિશ કરી રહેલા બીએસએફ પાર્ટી પર હુમલો કર્યો જેનાથી એક જવાન પણ ઘાયલ થઈ ગયો. ગોળીબારમાં બે તસ્કર પણ માર્યા ગયા છે.