બાંગ્લાદેશે સિવિલ સેવાની નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત વ્યવસ્થાને ગઈકાલે એટલે બુધવારે ખત્મ કરી દીધી. આ અનામત વ્યવસ્થઆ વિરૂદ્ધ પાછલા દિવસોમાં દેશના વિભિન્ન હિસ્સાઓમાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું.
કેબિનેટે દશકાઓથી ચાલી આવતી નીતિને સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ નીતિ હેઠળ અડધાથી વધારે સરકારી નોકરીઓ દેશના સ્વતંત્રતા સંગ્રામના સેનાનિઓના બાળકો અને વંચિત જાતિ લઘુમતિઓ માટે અનામત હતી.
કેબિનેટ સચિવ મોહમ્મદ શફીઉલ આલમે કહ્યું કે, લોક સેવાના ઉચ્ચ સ્તરીય પદો માટે કોટા વ્યવસ્થઆને બધી જ રીતે ખત્મ થશે, જોકે નીચેના સ્તર પર થોડી અનામત રહેશે.
તેમને કહ્યું કે, સૌથી વધારે માંગવાળી નોકરીઓ માટે ભરતી માત્ર પરીક્ષા દ્વારા રહેશે. તેમને કહ્યું કે, આ બાબતે સરકારી આદેશ આ સપ્તાહમાં જાહેર કરવામા આવશે.