Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બેંગ્લુરુની એક કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે બળજબરીપૂર્વક વસૂલીના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બેંગ્લુરુમાં જનપ્રતિનિધિની એક વિશેષ કોર્ટે આ આ આદેશ આપ્યો હતો. 
જાણો શું છે મામલો? 
કોર્ટનું આ ફરમાન ચૂંટણી બોન્ડના માધ્યમથી બળજબરીપૂર્વક વસૂલીના આરોપો હેઠળ આવ્યું છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો સામે એક અંગત ફરિયાદ (પીસીઆર) નોંધાવી હતી. પીસીઆરમાં આરોપ મૂક્યો હતો કે ચૂંટણી બોન્ડના માધ્યમથી તેમનાથી બળજબરીપૂર્વક વસૂલી કરવામાં આવી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ