બનાસકાંઠાની બનાસ નદીમાં બે દિવસમાં જ બે યુવકો નદીમાં ન્હાવા પડતા ડૂબી જતાં મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
મળતી માહિતી મુજબ દાંતીવાડા પાસે આવેલ જાત ગામ નજીક બનાસનદીમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.
કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ પાસે પણ બનાસનદીમાં પાણી આવતા જ ગામના કેટલાક લોકો નાહવા પડ્યા હતા જેમાંથી અલ્તાફ બલોચ નામનો યુવક પાણીના ભવણમાં ફસાઈ જતા તેનું ડૂબી જતા મોત નીપજ્યું હતું.