Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલનપુર ડીસા હાઈવે સ્થિત ચડોતર ગામ પાસે ગુરુવારની રાત્રીએ મુસાફર ના સ્વાંગમાં ગાડીમાં સવાર બે અજાણ્યા બે લૂંટારૂઓ છરીની અણીએ ટોયટા ગાડીની લૂંટ ચલાવી ને અંધારા માં ભાગી જતા સનસનાટી મચી જવા પામી છે. 
પાલનપુરના એરોમાં સર્કલ પર ઉભેલા બે અજાણ્યા શખ્સો એ રાજસ્થાન જતી ટોયટા ગાડી માં ડીસા જવા માટે લિફ્‌ટ માંગીને ગાડીમાં સવાર થયા હતા. બાદમાં ચડોતર નજીક ગાડીના ચાલક ઉપર છરી વડે હુમલો કરી ને તેમજ ચાલકને ગાડીમાં ઘસેડીને બહાર ફેંકી દઇ ગાડી લઈને ભાગી છૂટયા હતા લૂંટ ના બનાવ ને લઈ પોલીસ દ્રારા અજાણ્યા લૂંટારુઓ ને ઝડપી લેવા ના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે
ચડોતર નજીક રાત્રી ના સમયે ચાલક ઉપર હુમલો કરીને ગાડી ની લૂંટ ચલાવવા ના બનાવ માં રાજસ્થાન - બાડમેરના લંગોરા ગામના વતની અને છેલ્લા દસ વર્ષથી ડ્રાઇવિંગનો ધંધો કરતા નરસીંગારામ ત્રિકમારામ રાયકા(રબારી) જે પોતાની ઈટીયોસ ટોયટા ગાડી નં. આર.જે ૦૪ સીએ ૩૦૬૫ લઈને તા.૧૮ જુલાઈ ને ગુરુવારના રોજ અમદાવાદ ગયા હતા અને પરત ફરતી વખતે રાત્રિના ૧૨ વાગ્યાની આસપાસ પાલનપુર ના એરોમા ચોકડી થી પસાર થઈ રહ્યા હતા ત્યારે અહીં ઉભેલા  બે અજાણ્યા શખ્સોએ ગાડીના ચાલક પાસે રાધનપુર જવાનું કહીને ગાડી માં લિફ્‌ટ માંગી હતી જોકે ગાડી રાજસ્થાન જતી હોવાનું ચાલકે જણાવતા મુસાફર ના સ્વાગ માં ઉભેલા બે શખ્સો એ તેમને ડીસા ઉતારી દેવાનું જણાવી ગાડીમાં સવાર થયા હતા બાદમાં ગાડી ડીસા તરફ જવા રવાના થઈ હતી દરમ્યાન ગાડી ચડોતર નજીકના એમ ધાબા પાસે પહોંચતા ગાડીમાં સવાર બે શખ્સો એગાડીના ચાલક નરસીગારામ ને છરી બતાવી તેમજ જાન થી મારી નાખવાની ધમકી 
આપી ગાડી રોડ સાઈડમાં ઉભી રખાવી હતી અને ચાલક ને ગાડીમાંથી ઉતરી જવાનું કહેવા માં આવતા ચાલકે ના પાડી હતી જેને લઈ તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ચાલક નું ગળું દબાવી તેને ગાડી માંથી ઘસેડીને રોડ સાઈડ માં ફેંકી દઈ અજાણ્યા બે શખ્સો ગાડીની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા આ લૂંટ ના બનાવમાં ચાલક ને હાથ ના ભાગે ઇજાઓ થતા તેને ૧૦૮ મારફતે સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં દાખલ કરાયો હતો અને ગાડીની લૂંટ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે મુસાફર ના સ્વાંગ માં ગાડી ની લૂંટ કરનાર અજાણ્યા બે લૂંટારૂઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે લૂંટ ના  બનાવી તપાસ હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ