અસામાજિક તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ છે. અસામાજિક તત્વોએ આરોગ્ય પ્રધાનના ભાઇના મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. અંબાજીમાં લુખ્ખા તત્વોનો આતંક વધતા વેપારીઓમાં ભારે રોષ છે. અસામાજિક તત્વો વેપારીઓને હેરાન કરતા હોવાથી લોકોમાં રોષ છે. અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી દુકાનો બંધ પાળ્યો