ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. કોરોનાને કારણે ભારતમાં બીજી વ્યક્તિનું મોત થતા ખળભળાટ મચી ગયો છે ત્યારે ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નથી નોંધાયો પણ પાલનપુરમાં ચાર શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચાર કેસ ઑસ્ટ્રેલિયાથી આવેલા તાલિમાર્થીના છે જેમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વડોદરામાં એક કેસ શંકાસ્પદ કેસ નોંધાયો છે.
નોંધનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર ઓફર તારીખ 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.