-
ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને યુવાધનને નશાથી દૂર રાખવા રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગને તેના અમલની જવાબદારી સોંપવામાં આવી છે. આવા પદાર્થોના ઉપયોગથી કેન્સર જેવા થતાં રોગોથી લોકોને ખાસ કરીને કિશોરો, યુવાનો વગેરે.ને બચાવવા સરકારે આ કડક પગલું ભર્યું છે. (તસ્વીર પ્રતિકાત્મક)