સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થવાનુ છે. જે અગાઉ લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો અને ભાવોની યાદી ધરાવતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં સંસદની કાર્યવાહી દરમિયાન અમુક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભાના સભ્યો 'જુમલાજીવી', 'તાનાશાહ', 'નૌટંકી' જેવા ડઝનેક શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.