પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલન (Farmer Protest) વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ઉલ્લંઘન કરનારની વોરંટ વગર ધરપકડ કરવાની પણ જાહેરાત કરી છે. આ નિયમ રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિભાગો, કોર્પોરેશનો અને ઓથોરિટી પર લાગુ થશે.